પરિક્ષામાં નાપાસ થવાનુ કારણ… સત્ય ઘટના…

12 જૂન

અશોકભાઇના દિકરી નાપાસ થઇ… અને એનુ કારણ હુ બન્યો…

અશોકભાઇની દિકરી ધોરણ 12માં અભ્યાસ કરે, 1,2 અને 3 સેમિસ્ટરની એક્ઝામ આપી દીધી હતી, આ ત્રણ એક્ઝામના રીઝલ્ટ ઉપરથી દિકરી અને દીકરીના પપ્પા એટલે કે અશોકભાઇ એવા તારણ પર આવ્યા કે ઇન્ટરનેટ પર રીઝલ્ટ જોઇ લેવાથી નાપાસ થવાય છે, મને આ વાતની ખબર નહી, અને ચોથા સેમિસ્ટરનુ રીઝલ્ટ જાહેર થયુ, મારી પાસે નંબર નહોતો, મેં નંબર માગ્યે કે લાગો તમારુ રીઝલ્ટ જોઇ આપુ, પણ કોઇ અગમ્ય કારણસર મને નંબર ન આપ્યો, છતાં આપણે રહ્યા  થોડા કમ્પ્યૂટરના જાણકાર એટલે ખોખા ખોળા કરીને નામ ઉપરથી રીઝલ્ટ શોધી લીધુ., બહેન ફેઇલ થયેલા., પાછળથી તેઓને ખબર પડી કે મે નેટ ઉપર રીઝલ્ટ ચેક કરી લીધુ હતુ ત્યારે તેમણે મને મહેણુ માર્યુ કે અમે એટલે જ નેટ પર રીઝલ્ટ નથી જોતા અને નંબર નથી આપતા., નેટ પર રીઝલ્ટ જોવાથી મારી દિકરી ફેઇલ થાય છે….

12 સાઇન્સમાં અભ્યાસ કરી રહેલ દીકરી અને તેના પપ્પાના આ વિચારો છે…

હું અંદરથી દુઃખી થઇ ગયો. કાશ મે રીઝલ્ટ ચેક ન કર્યુ હોતતો સારુ હતુ કોઇકનુ ભવિષ્ય મારા લીધે બગડ્યુ……. તમે શુ કહો છો…? મે રીઝલ્ટ જોઇને ખોટુ કહ્યુ…. એક છોકરીનુ ભવિષ્ય મારા લીધે બગડ્યુ?

Advertisements

2 Responses to “પરિક્ષામાં નાપાસ થવાનુ કારણ… સત્ય ઘટના…”

  1. ગો. મારુ 19 જુલાઇ, 2013 at 2:27 એ એમ (AM) #

    અગાઉથી નેટ પર રીઝલ્ટ મુકવામાં આવે અને તે રીઝલ્ટ નેટ પર જોવાથી અશોકભાઇના દીકરી નાપાસ થઈ તે તેમની અંધશ્રદ્ધા છે… એક છોકરીનું ભવીષ્ય તમારા લીધે બગડ્યુ છે તે તમારી માન્યતા પણ વજુદ વગરની છે. અશોકભાઈના દીકરી નાપાસ થઈ એ માટે ઘણા કારણો હશે…!!!

    • Deepak Solanki 19 જુલાઇ, 2013 at 3:04 એ એમ (AM) #

      ગોવિંદભાઇ, આના ખરેખર કારણો મને ખબર છે… લોકો કેટલી હદે દોષારોપણ કરતા હોય છે તેનુ આ ઉદાહરણ છે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

ReadGujarati.com

Read Gujarati Literature Online

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

FunNgyan.com

ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા - વિનય ખત્રીનો બ્લૉગ

મનરંગી

આખરે આપણું મન જ આપણાં કૈંક હોવાનો પ્રમાણભૂત પુરાવો છે ને..

વાંચનયાત્રા

મારું વાંચન

Hiral's Blog

Just another WordPress.com weblog

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

ushapatel

Just another WordPress.com site

અસર

તડકાની છાંયાની અલકમલકની માયાની

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

આપણો ધંધો...આપણી ભાષામાં !

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

nirav says

A Journey through Books & Movies . . !

વિવિધ રંગો

પ્રીતિ નો બ્લોગ

"Life" My View

મેં મારી જીંદગીમાં જોયેલુ, જાણેલુ, માણેલુ, વિચારેલુ બધું જ...

%d bloggers like this: